fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 10 કેસઃ કુલ 2713 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા 6 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો થતો જાય છે. આજે તા. 2 નવેમ્બરના રોજ કોવિડ-19ના ફક્ત 10 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2713 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 133 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 6 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2713 પર પહોંચી છે.

Follow Me:

Related Posts