fbpx
અમરેલી

૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારે ૭ થી બપોર ૩ વાગ્યા સુધી ૩૩.૦૭ ટકા મતદાન

૪૨,૮૯૨  પુરુષ (૩૭.૮૪  %) અને ૨૯,૦૫૫ સ્ત્રી (૨૭.૮૭  %) એમ કુલ મળી ૭૧,૯૪૯ મતદારોએ (૩૩.૦૭  %) મતદાન કર્યું ધારી વિધાનસભા મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને ૧,૦૪,૨૩૮ સ્ત્રી મતદારો એમ કુલ મળી ૨,૧૭,૫૯૫ મતદારોની સંખ્યા નોંધાયેલી છે. જે પૈકી પ્રથમ ચાર કલાક એટલે કે સવારે ૭ થી ૩  વાગ્યા દરમિયાન ૪૨,૮૯૨  પુરુષ મતદારો (૩૭.૬૪  %) અને ૨૯,૦૫૫  સ્ત્રી મતદારો (૨૭.૮૭  %) એમ કુલ મળી ૭૧,૯૪૯  મતદારોએ (૩૩.૦૭ %) મતદાન કર્યું હતું.

Follow Me:

Related Posts