fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 15 કેસઃ કુલ 2728 પોઝિટિવ કેસ નોંધાયા

આજે 15 પોઝિટિવ કેસ નોંધાયા, 16 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ મોટો ઘટાડો થતો જાય છે. આજે તા. 3 નવેમ્બરના રોજ કોવિડ-19ના 15 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2728 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 130 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 16 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2728 પર પહોંચી છે.

Follow Me:

Related Posts