fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 12 કેસઃ કુલ 2740 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા. 18 દર્દીઓ ડિસ્ચાર્જ
આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા, 18 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં ડિસ્ચાર્જનો ગ્રાફ ઉંચો જતા સારવાર હેઠળ કુલ દર્દીઓની સંખ્યા પહેલીવાર 125થી નીચે ગઈ.આજે તા. 4 નવેમ્બરના રોજ કોવિડ-19ના 12 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2740 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 123 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 18 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2740 પર પહોંચી છે.

Follow Me:

Related Posts