fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 14 કેસઃ કુલ 2759 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા.

આજે 14 પોઝિટિવ કેસ નોંધાયા, 14 ડિસ્ચાર્જ
આજે તા. 6 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2759 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. હાલ 112 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જયારે આજે 14 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2759 પર પહોંચી છે.

Follow Me:

Related Posts