fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 12 કેસઃ કુલ 2771 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 12 પોઝિટિવ કેસ સામે 20 ડિસ્ચાર્જ. દર્દીઓમાં રિકવરી ગ્રાફ ઊંચો, હવે સારવાર હેઠળ ફક્ત 104 દર્દીઓ.

આજે 12 પોઝિટિવ કેસ નોંધાયા, 20 ડિસ્ચાર્જ
આજે તા. 7 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા અત્યારે દર્દીઓનો રિકવરી ગ્રાફ ખૂબ ઊંચો હોવાથી દર્દીઓ જલ્દી સારા થઈ રહ્યા છે. અમરેલીની કોવિડ હોસ્પિટલમાં હવે ફક્ત 104 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જયારે આજે 20 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2771 પર પહોંચી છે.

Follow Me:

Related Posts