fbpx
અમરેલી

અમરેલી ખાતે હેડ પોસ્‍ટ ઓફિસ સામે વિવિધ માંગને લઈને ધરણા

અમરેલી ખાતે આવેલ હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે ઓલ ઈન્‍ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા વિવિધ માંગને લઈને પ્રતીક ધરણા કરવામાં આવેલ અને ર6 નવેમ્‍બર સુધીમાં પ્રશ્‍નોનું નિરાકરણ ન થાય તો પ્રાદેશિક કચેરી સામે આંદોલન અને બાદમાં અચોકકસ મુદત સુધી હડતાલ પાડવાની ચીમકી આપવામાં આવેલ છે.

Follow Me:

Related Posts