fbpx
અમરેલી

દામનગર ના ઠાંસા મધ્યાન ભોજન ઓર્ગેનાઇઝર ના માનદ સેવક મુળજીભાઈ રાઠોડ નું અવસાન થતાં વેલ્ફેર રકમ અર્પણ કરાય

દામનગર ના ઠાંસા ગામે મધ્યાન ભોજન ઓર્ગેનાઇઝર તરીકે ફરજ બજાવતા માનદસેવક સ્વ  મુળજીભાઈ રાઠોડ નું અવસાન થતાં દામનગર ખાતે મધ્યાન ભોજન સંચાલક મંડળ ના પ્રમુખ મુકેશભાઈ મેતલીયા અને મંત્રી વિનોદભાઈ જયપાલ ના વરદહસ્તે સ્વ મુળજીભાઈ રાઠોડ પરિવાર ને સાંત્વના પાઠવી સદગત ના પરિવાર ને વેલ્ફેર ફંડ ની રકમ અર્પણ કરી હતી  આજરોજ દામનગર ખાતે ઠાંસા ના સંચાલક  મૂળજીભાઈ રાઠોડ નુ તારીખ ૪/૧૧/૨૦  ના રોજ દુઃખદ અવસાન થયેલ તેમના પરિવારને ત્યાં જઈને વેલ્ફર ફંડ માં જોડાયેલા હોય તેથી તેને ૧૦.૦૦૦ રૂપિયા રોકડા આપેલ છે તેમના પરિવાર ઉપર આવેલી આફતને ભગવાન સહન કરવાની શક્તિ અર્પે તેવી સાંત્વના પાઠવી હતી 

Follow Me:

Related Posts