fbpx
અમરેલી

કમળ,પંજો કે ટ્રેક્ટર કોણ જીતશે ? આવતી કાલે મતગણતરી

ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતવિસ્તારમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સમગ્ર મતવિસ્તારના ૧૮૦ સ્થળ ઉપરના ૩૩૭ મતદાન મથકો પર ૧,૧૩,૨૯૬ પુરુષ અને ૧,૦૪,૧૮૫ લાખ સ્ત્રી અને અન્ય ૬ એમ કુલ મળી ૨,૧૭,૪૮૮ લાખ મતદારો નોંધાયેલા હતા જેમાંથી ૫૭,૨૪૮ પુરુષ મતદારો (૫૦.૫૧%), ૪૨,૩૮૪ સ્ત્રી મતદારો (૪૦.૬૬%) અને અન્ય ૨ મતદારો એમ કુલ મળી ૯૯,૬૩૪ મતદારોએ (૪૫.૭૯%) મતદાન થયું છે
આવતી કાલે તા ૧૦ ના રોજ મતોની ગણતરી થવાની છે ત્યારે કમળ,પંજો કે ટ્રેક્ટર કોણ જીતશે ? જેનો ફેસલો થવાનો છે અનેક અટકળો અને શરતોનો અંત આવી જશે

Follow Me:

Related Posts