fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામે ૫૩.૫૦ લાખના નાં વિવિધ કામોનું ખાતમુર્હત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત તથા તેમની ટીમ…..

     

 આજ રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામમાં વિવિધ કામો માં કુલ ૫૩.૫૦ (ત્રેપન લાખ અને પચાસ હજાર) જેમાં જૂની પ્રાથમિક શાળા ની જગ્યા માં નવી પંચાયત ઓફીસ (૨) સ્વામિનારાયણ મંદિર થી જીલુભાઈ દરબાર ના ઘર સુધી પેવીંગ બલોક રોડ (૩) નવા પાણીના ટાંકા ની બાજુમાં બે લાખ લીટર સંપ (૪) સ્વામિનારાયણ મંદિર થી મનુભાઈ દેસાઈ  ના ઘર સુધી પેવીંગ બલોક રોડ (૫) સ્વામિનારાયણ મંદિર થી લાલજીભાઈ માનજુસા  ના ઘર સુધી પેવીંગ બલોક રોડ (૬) ભોળાભાઈ ચાવડા ના ઘરથી વેલનાથ બાપુના મંદિર સુધી બ્લોક પેવીંગ રોડ (૭) સ્વામિનારાયણ મંદિર થી ચંદુભાઈ ભીમજીભાઈ દેસાઈ ના ઘર સુધી પેવીંગ બલોક રોડ (૮) સાવરકુંડલા રોડ થી હરદાસભાઈ વેકરીયા નાં ઘર સુધી પેવીંગ બલોક રોડ (૯) પોપટભાઈ કાથરોટિયા નાં ઘર થી હીરજીભાઈ કાથરોટીયા નાં ઘર સુધી પેવીંગ બ્લોક રોડ (૧૦) મનસુખભાઈ લાલજીભાઈ દેસાઈ ના ઘર થી મગનભાઈ જગાભાઈ દેસાઈ નાં ઘર સુધી પેવીંગ બ્લોક રોડ (૧૧) ચંદુભાઈ શંભુભાઈ દેસાઈ ના ઘર થી વલ્લભભાઈ માવજીભાઈ રાદડીયા નાં ઘર સુધી પેવીંગ બ્લોક રોડ (૧૨) બાલાભાઈ જીવણભાઈ બગડા ના ઘર થી ખોડાભાઈ મકવાણા નાં ઘર સુધી ગટર નું કામ (૧૩) રામજીભાઈ સોમાભાઈ પડાયા ના ઘર થી સાવરકુંડલા રોડ સુધી ગટર નું કામ (૧૪) રામજીભાઈ સોમાભાઈ પડાયા ના ઘર થી સાવરકુંડલા રોડ સુધી સી.સી.રોડ (૧૫) ચંદુભાઈ વિરજીભાઈ કાથરોટીયા નાં ઘરથી મોટા પુલ સુધી ગટર નું કામ આમ ૧ થી ૧૫ જેટલા વિવિધ કામો નાં ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ખાતમૂહર્ત કરવામાં આવેલ હતું જેમાં આ ગામના સરપંચ નરેશભાઈ દેવાણી ડી.કે. રૈયાણી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરેલી તથા મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, હાર્દિકભાઈ કાનાણી ઉપ-પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી. ભરતભાઈ ગીડા ચેરમેન શ્રી સિંચાઈ અને સહકાર જીલ્લા પંચાયત અમરેલી. અશ્વિનભાઈ ધામેલીયા કારોબારી ચેરમેન તાલુકા પંચાયત સાવરકુંડલા હરેશભાઈ સોંદરવા ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત સાવરકુંડલા ઓળિયા ગામના ઉપ સરપંચ શ્રી અતુલભાઈ પૂર્વ સરપંચ શ્રી નાથાભાઈ દેસાઈ. વલ્લભભાઈ પેથાની , ભગવાનભાઈ કાથરોટીયા , બાબુભાઈ મોરડીયા ખોડાભાઈ મકવાણા, જયસુખભાઈ દેવાણી વગેરે હાજર રહ્યા હતા અને આ ઓળિયા ગામે સામુહિક કામો નાં ખાતમૂહર્ત ધારાસભ્ય શ્રી ના વરદહસ્તે કરવામાં આવેલ અને જેમાં આ તમામ કામગીરી જહેમત શ્રી નરેશભાઈ દેવાણી દ્વારા તથા સમસ્ત ઓળિયા દ્વારા કરવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts