fbpx
અમરેલી

ચોથા રાઉન્ડ ના અંતે ભાજપ ના ઉમેદવાર જે.વી. કાકડીયા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા કરતા 1050 મતે આગળ

ધારી વિધાનસભા બેઠક
આજે ધારી વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામચોથા રાઉન્ડ ના અંતે ભાજપ ના ઉમેદવાર જે.વી. કાકડીયા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા કરતા 1050 મતે આગળ. સતત ચોથા રાઉન્ડને અંતે ભાજપના જે.વી.કાકડીયા આગળ ચાલી રહ્યા છે

Follow Me:

Related Posts