fbpx
અમરેલી

ડાયનેમિક ગૃપ દ્વારા ખોડલધામ પરિસરમાં કેશુભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાં મુકવા રજુઆત કરાઈ

પૂર્વ મુખ્યમંત્રી સ્વ . કેશુભાઈ પટેલ તથા પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા માત્ર લેઉવા પટેલ સમાજ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના મુક સેવક માતા તેઓના કાયમી સંભારણા માટે ખોડલ iામ મંદિર પરિસર ઉતમ ઘેખાશે- વૈશ બાવી ell હાયનેમિક ગુપ – અપલી ગુજરાત રાજયના પૂર્વ મુ.મંત્રી સ્વ . કેશુભાઈ પટેલ તથા પૂર્વ સાંસદ સ્વ , વિઠ્ઠલભાઈ રાદડીયા એ માત્ર લેઉવા પટેલ સમાજ નહી પરંતુ ગુજરાતના સર્વાગી વિકાસ તથા સર્વ સમાજમાં એક આદર્શ , પ્રામાલિંક તથા કર્તવ્યનિષ્ઠ સ્થાન ધરાવતા તા તથા ગુજરાત તથા ગુજરાતની સીમાઓને પેલે પાર પોતાના જીવન રામને કવન દ્વારા સુગંક પ્રસરાવી ગયા છે ત્યારે અમરેલીના ફાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી દ્વારા સ્વ . કેશુભાઈ પટેલ તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્ટે , ખોડલધામ પરિસરમાં પ્રસ્થાપિત કરવા લેઉવા પટેલ સમાજના સુપ્રિમો તથા ખાંફલધામ ચેરમેન નરેંશ’માઈ પટેલને પત્ર દ્વારા રજૂઆત કરીને ઘટતું કરવા વિનંતી કરી છે , સાથે – સાથે પત્રમાં મદ રંગ બાવીશીએ જણાવ્યું છે કે ખોડલધામ નિર્માણમાં ખાતમુર્હત થી પ્રતિષ્ઠા મહોત્સવ સુધી જેનો અમુલ્ય સહક્કર , માર્ગદર્શન , આશિર્વાદ તથા હું પ્રાપ્ત થઈ છે તેવા સમાજના બે સમાજરાનો પૂર્વ મુખ્યમંત્રી સ્વ . કેશુભાઈ પટેલ તથા પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાં ખોડલધામ પરિસરમાં મુકાય તે આવનારા દિવસોમાં સમાજની એકતા , અખંક્તિતા , પરમાર્થ માટે સમગ્ર ગુજરાત અને લેઉવા પટેલ સમાજને ઉત્તમ પ્રેરણા મળશે તથા પ્રતિમા પ્રસ્થાપનના માધ્યમથી સાચી શ્રદ્ધાંજલી લેખાશે

Follow Me:

Related Posts