fbpx
અમરેલી

નવમા રાઉન્ડ ના અંતે ભાજપ ના ઉમેદવાર જે.વી. કાકડીયા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા કરતા 4314 મતે આગળ

ધારી વિધાનસભા બેઠક
આજે ધારી વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામનવમા રાઉન્ડ ના અંતે ભાજપ ના ઉમેદવાર જે.વી. કાકડીયા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડીયા કરતા 4314 મતે આગળ. અત્યાર સુધીના તમામ નવેય રાઉન્ડમાં ભાજપના જે.વી.કાકડિયાએ કોંગ્રેસના સુરેશ કોટડીયા ઉપર લીડ પ્રાપ્ત કરી છે

Follow Me:

Related Posts