fbpx
અમરેલી

દામનગર શહેર ના જુના બસ સ્ટેન્ડ માં પરિવહન સેવા અને બસ સ્ટેન્ડ ને સુવિધા મળશે ? ધારાસભ્ય ઠુંમર અને ડી સી સુધી રજૂઆતો

દામનગર શહેર નું જુના બસ સ્ટેન્ડ સુમશામ પરેશાન મુસાફરો મોટા ભાગ ની એસ ટી બરોબર દોડી રહી છે અનેક રૂટ ની બસ બસ  સ્ટેન્ડ ઉપર આવતી જ નથી મોટાભાગ ની એસ ટી બારોબાર ચાલે છે અનેક ડેપો ની બસો જુના બસ સ્ટેન્ડ પાછળ થી જતી રહે છે મુસાફરો બસ મેળવવા બસ પાછળ દોડતા જોવા મળે છે  આવા દ્રશ્યો વારંવાર દેખાય છે હાથ ઊંચો કરો ને મુસાફરી કરો અતિથિ દેવો ભવ મુસાફરો સાથે મહેમાન જેવો વહેવાર કરો જેવા અનેક ચૂસનો કરતા એસ ટી નિગમ ના ઘોડાસરા ની માર્ગદર્શીત ક્યાં? દામનગર શહેર ને એસ ટી તંત્ર દ્વારા વારંવાર અન્યાય કેમ ? મોટા ભાગ ના મહત્વ ના રૂટ બંધ કરવા લાંબા રૂટ ન ફાળવવા પરિવહન ની અનિયમિત પ્રાથમિક સુવિધા વગર નવા એસટી ડેપો ઉપર બુકિંગ સેવા લાંબા સમય થી બંધ ટોયલેટ સુવિધા નહિવત પીવા ના પાણી નો અભાવ જુના એસટી સ્ટેન્ડ માં મુસાફરો માટે વર્ષો થી બાંકડા અપૂરતી સુવિધા સફાઈ વાંકે ભારે દુર્ગધ ખંઢેર અવસ્થા માં રહેલ જુના બસ સ્ટેન્ડ ઉપર પૂરતા પ્રમાણ માં બસો આવે તેવી સ્થાનિક શહેરીજનો અને વેપારી વર્ગો માં માંગ ઉઠી રહી છે આ અંગે સ્થાનિક શહેરીજનો અને વેપારી ઓ સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય શ્રી વિરજીભઈ ઠુંમર અને ડી સી સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરાય છે 

Follow Me:

Related Posts