fbpx
અમરેલી

દામનગર શહેર ના મુખ્ય બજાર માં દિવાળી ની થોડી ચહલ પહલ દેખાઈ

દામનગર શહેર માં દિવાળી ની ચહલ પહલ જોવા મળી માર્ચ મહિના પછી પહેલી વાર બજારો માં થોડી રોનક દેખાઈ લાંબા લોકડાઉન પછી અનલોક ની અનેક નિયમ સાથે ની છૂટછાટ પછી પણ વેપાર ધંધામાં ભારે મંદી ચાલી રહી છે ત્યારે દિવાળી ને માત્ર જૂજ દિવસો બાકી હોય જીવન જરૂરી ચીજ વસ્તુ ઓ ની ખરીદી કરતા ગ્રાહકો જરૂર પૂરતી જ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે કાપડ કટલેરી હોજીયરી સહિત હજી ગ્રાહકો ન મળતા નીરઉત્સાહ બજારો માં આજે સાંજે થોડી ચહલ પહલ દેખાઈ કપડા અનાજ કિરણા ઓ રંગોળી કલરો નમકીન ફરસાણ જેવા વેપાર માં થોડી ઘણી ઘરાકી દેખાઈ રહી છે 

Follow Me:

Related Posts