fbpx
અમરેલી

ધારીમા કમળ ખીલવતા કાકડીયાને શુભેચ્‍છા, વિકાસમા વિશ્વાસ ધરાવતા મતદારોનો આભાર વ્યક્ત કરતાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહના માર્ગદર્શન તળેદેશનો વિકાસ વિજયભાઈ રૂપાણી, નિતીનભાઈ પટેલ, સી.આર.પાટીલ ની સરકાર-સંગઠનની પ્રજા કલ્યાણ ની નિતી સમગ્ર સીટપર ભારતીય જનતા પાર્ટીની સફળતા, કોંગ્રેસના સુપડા સાફ કેન્દ્રિય રાજયમંત્રી પરશોતમભાઈ રૂપાલા, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્‍યુ.ફાયનાન્‍સ બોર્ડ ના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ
પ્રમુખ હિરેનભાઈ હિરપરા, પૂર્વ ધારાસભ્‍યો વી.વી.વઘાસીયા, હિરાભાઈ સોલંકી, બાવકુભાઈ ઉંઘાડ અને જિલ્લાભર ના કાર્યકર્તાઓની મહેનત કાબીલેદાદ

જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર, શરદભાઈ લાખાણી, દીનેશભાઈ પોપટ, મનસુખભાઈ સુખડીયા,પ્રાગજીભાઈ હીરપરા, મહામંત્રીઓ, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, બાલુભાઈ તંતી, વાલજીભાઈ ખોખરીયા

ધારી વિધાનસભા તમામ મંડળ પ્રમુખઓ જિતુભાઈ જોષી, વિપુલભાઈ શેલડીયા, મનસુખભાઈ ગેડીયા, એ.વી.રીબડીયા, રમેશભાઈ સતાસીયા કિસાન મોરચો, યુવા મોરચો, મહિલામોરચો,
અનુ.જાતિ મોરચા સહિત તમામ મોરચાના વર્તમાન અને પૂર્વ પ્રમુખઓ

નરેન્દ્રભાઈ મોદી ના વડાપણ તળેની કેન્દ્ર સરકારની
વિકાસ નીતી અને ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ
રૂપાણી, પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ ની સરકાર -સંગઠનની
પ્રજાકલ્યાણ ની નીતીરીતી, વિકાસમા મતદારોનો વિશ્વાસ
અને કાર્યકર્તાઓની પ્રચારસેવા એ ધારી વિધાનસભા મત
ક્ષેત્રમા કમળને જીત અપાવ્‍યાનું વિજેતા ઉમેદવાર
જે.વી.કાકડીયાને શુભેચ્‍છા અને મતદાતાઓનો આભાર
માનતા નવનિયુકત અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિક
વેકરીયા એ જણાવેલ છે.
વેકરીયાએ વધુમા જણાવેલ કે, લોકશાહીના પર્વમાં
સફળતા એ જવાબદારીમા પણ વધારો કરે છે તેથી પક્ષ ના
માઘ્‍યમથી સામુહીક લોકકલ્યાણના કાર્યો કરવાની મળતી તક
લોકસેવક તરીકે ચરિતાર્થ થાય તેમ વિજેતા ઉમેદવાર
કાકડીયાને શુભેચ્‍છા પાઠવતા અને વિધાનસભા મતક્ષેત્રના
ધારી-બગસરા-ખાંભા-ચલાલા વિસ્‍તારના મતદાર
ભાઈ-બહેનોપ્રતિ આભાર પ્રગટ કરતા વેકરીયાએ જણાવેલ છે.

Follow Me:

Related Posts