fbpx
અમરેલી

ધારી બગસરા ખાંભા વિસ્તાર ના મારા તમામ ભાઈ બહેનો નો મને સહયોગ અને સહકાર આપવા બદલ અંત:કરણ પૂર્વક આભાર માનું છું: પિયુષકુમાર બી ઠુંમર

આપણાં વિસ્તાર ના વિકાસ માટે હું પહલે થી જ પ્રયત્નશીલ હતો અને રહીશ જાહેર જીવન માં આ મારો પ્રથમ પ્રયશ હતો પણ મને એ વાત નો ગર્વ છે કે મારી હાર માં પણ જીત છે અને આપ સૌએ મને આપેલ સાથ સહકાર બદલ પુનઃસૌનો ખુબ ખૂબ આભાર…..

Follow Me:

Related Posts