fbpx
અમરેલી

અમરેલી આર.ટી.ઓ. કચેરી અમરેલી દ્વારા વિવિધ તાલુકા મથકોએ કેમ્પનું આયોજન

અમરેલી જિલ્લાના વિવિધ મુખ્ય મથકોએ તા: ૨૮-૧૧-૨૦૨૦ સુધી સવારે ૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધી એ.આર.ટી.ઓ અમરેલી તરફથી રી-પાસિંગ અને પાસિંગ (CFRA) ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા:૧૨/૧૧ ના ધારી ખાતે, તા: ૧૩/૧૧ ના ચલાલા ખાતે, તા: ૨૦/૧૧ના સાવરકુંડલા ખાતે, તા:૨૧/૧૧ ના રાજુલા/જાફરાબાદ ખાતે, તા: ૨૭/૧૧ ના વાડિયા/કુંકાવાવ ખાતે અને તા: ૨૮/૧૧ના બગસરા ખાતે આ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાથી દરેક વાહન માલિકોતે તેમજ જાહેર જનતાએ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts