fbpx
અમરેલી

કૌશિકભાઈની ભાજપ પ્રમુખ તરીકેની વરણીની ઉજવણી કરતાં જેશિંગપરાના યુવાનો

અમરેલી જિલ્લાનું પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી નામ એટલે કૌશિક વેકરીયા. કૌશિકભાઈ ની જિલ્લાભાજપ પ્રમુખ તરીકે વરણી થતાં સમગ્ર જિલ્લામાં આનંદ ઉત્સવ ઉજવાય રહ્યો છે.
ધારી વિધાનસભા માં જે.વી. કાકડીયાના વિજય તેમજ કૌશિકભાઈ વેકરીયાની જિલ્લા ભાજપ પ્રમુખતરીકે વર્ણી થતા જેશીંગપરા ભાજપ પરિવાર દ્વારા વધામણાં કરવા માં આવ્યા જેમાં
સંદીપ માંગરોળિયા. એ.વી.આકોલીયાં.સંજય પોકળ.ઘેલાભાઈ ધાનાણી.ધર્મેશ અજાણી.મેહુલ
પોકળ.હર્ષદ ભાઈ જોગાણી.મોહન કાલેણાં.ગિરીશ ત્રાપસિયા.ભવદીપ સાવલિયા.હરેશ જોગાણી.જલુંભાઈ.હિંમત ચૌહાણ.નિકુંજ ઊંધાડ.વિઠ્ઠલભાઇ સાવલિયા.રાજેશ મોંણપરા.સની માલવીયા.દાઉધાનાણી.શરદ બોરડ સહિત યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts