fbpx
અમરેલી

પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હીરપરાની સફળ રજુઆત અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત અને સ્ટેટની ખાલી જગ્યાઓ ભરતી સરકાર

અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત બાંધકામ શાખા અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટમાં ઘણા સમયથી જગ્યાઓ ખાલી હતી . આ બાબતે જિલ્લા ભાજપનાં તત્કાલીન પ્રમુખ હીરેન હીરપરાએ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ , પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાને રજુઆત કરીને ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે જેથી રોડ અને રસ્તામાં સરકારી બાંધકામની ગુણવત્તા જળવાઈ રહે . રાજય સરકાર દ્રારા કાર્યપાલક ઈજનેર પંચાયત અને સ્ટેટની જગ્યાઓ તેમજ નાયબ કાર્યપાલકની જગ્યાઓ ઉપર કર્મચારીઓ , અધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે . આમ તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાની રજુઆત સફળ રહેતા રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો તેમજ જિલ્લામાં ગુણવત્તા સાથેના કામો થાય ત . જોવા અધિકારીઓને અપિલ કરી હતી .

Follow Me:

Related Posts