fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 9 કેસઃ કુલ 2813 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 9 પોઝિટિવ કેસ સામે 13 ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લા કોરોના અપડેટ
આજે 9 પોઝિટિવ કેસ નોંધાયા 13 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં ગઈકાલે કોરોના કેસમાં ઉછાળો આવ્યા બાદ આજે કેસ ઓછા થયા. આજ તા. 11 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 100 દર્દીઓ છે. આજે 13 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2813 પર પહોંચી છે.

Follow Me:

Related Posts