fbpx
અમરેલી

ભાજપનાં ભવ્‍ય વિજયને આવકારતાં ઉર્વીબેન ટાંક

ધારી-બગસરા-94 વિધાનસભા પેટાચૂંટણી અને સમગ્ર ગુજરાતની 8 સીટ ઉપરની પેટાચૂંટણીમાં ભવ્‍યાતી ભવ્‍ય જીત થવા બદલ ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગુહપ્રધાન અમિતભાઇ શાહ, ગુજરાતના યશસ્‍વી મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભાજપસંગઠનને મજબૂતીથી દીર્ઘદૃષ્ટિ ધરાવનાર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્‍વમાં ધારી 94 વિધાનસભા સીટમાં અને સમગ્ર ગુજરાત પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્‍યાતી ભવ્‍ય જીત અને સફળતા બદલ અને ગુજરાતમાં જયારે જીતનો ડંકો વાગી ગયો હોય અને ર0રરની ચૂંટણીનો પણ જીત સાથેનો વિજયભવનો નારો પણ બોલાઈ ગયો હોય ત્‍યારે અમારા અને ટાંક પરિવાર અને સનસાઈન ગ્‍લોબલ ફોઉન્‍ડેશન તરફથી તમામ નેતૃત્‍વને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવીએ છીએ. સાથે તમામ ભાજપ ના 8 ઉમેદવારોને પણ ભવ્‍યાતી ભવ્‍ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવીએ છીએ.ત્‍યારે આ ભવ્‍યાતી ભવ્‍ય જીત મોદીના દેશ માટેના કુશળ નેતૃત્‍વ નીચે અને અમિતભાઇ શાહની સુજબૂજ સાથે આપણા સંવેદનશીલ મુખ્‍યમંત્રીની સર્વ સમાજ પ્રત્‍યેની સેવા ભાવના સાથે ભાજપ પ્રદેશ  સી.આર. પાટીલની સંગઠિત સર્વ સમાજની કુનેહની સાથે જે તમામ મતદારો અને ભાજપના કાર્યકરોની જીત છે અને આ ગુજરાત અને ભારત દેશની વિકાસની ગાથામાં બધા જ જોડાયા આ એમની ભવ્‍યાતી ભવ્‍ય જીત થયેલ છે એ બદલ પણ સર્વને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર માનીએ છીએ. આ સાથે  ધારી-બગસરા 94 વિધાનસભાના ઉમેદવાર જે.વી. કાકડીયાની ભવ્‍યાતી ભવ્‍ય જીત બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનોસાથે ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લા ના પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા), ગુજરાત રાજયના ફાઇનાન્‍સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, કેન્‍દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા,  ગુજરાત રાજય મંત્રી જવાહરભાઈ ચાવડા, નારણભાઇ કાછડીયા, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભાજપ અમરેલી પૂર્વ પ્રમુખ હિરેનભાઈ હિરપરા , અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, દિલીપભાઈ સંઘાણી, વી.વી. વઘાસિયા, બાવકુભાઈ ઉંઘાડ, ડો. કાનાબાર, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લાની તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સભ્‍યો અને  ભાજપ ટીમનાં હોદેદારો તથા તમામ ટીમ, તાલુકા ભાજપની તમામ ટીમનાં હોદેદારો અને તેમની ટીમ અને તમામ ભાજપના કાર્યકરો સાથેથી લઈ બુથ સુધીના તમામ કાર્યકરો તથા દરેક સમાજના પ્રમુખો, તમામ સમાજના આગેવાનો અને તમામ સમાજના જ્ઞાતિજન, તમામ ગામના સરપંચો તથા ધારી-બગસરા 94 વિધાનસભાના તમામ નાગરિકો તથા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોનો આ ધારી-બગસરા 94 વિધાનસભા અને સમસ્‍ત ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્‍યાતી ભવ્‍ય વિજય થવા બદલ ભાજપ સમર્થક ભરતભાઇ ટાંક તથા શ્રીમતી ઉર્વીબેન ટાંક તથા ટાંક પરિવાર અને સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશન દ્વારાઆભાર માનીએ છીએ અને શુભેન્‍છા પાઠવીએ છીએ. સાથે તમામને દિવાળીની શુભકામનાઓ સાથે તમામના સ્‍વસ્‍થ જીવન માટે પ્રાર્થના કરીએ છીએ.

Follow Me:

Related Posts