fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 20 કેસઃ કુલ 2833 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે પોઝિટિવ કેસમાં ફરી ઉછાળો આવ્યો. આજે 20 પોઝિટિવ કેસ નોંધાયા.
આજે 20 પોઝિટિવ કેસ નોંધાયા 10 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં ગઈકાલે કોરોના કેસમાં રાહત આવ્યા બાદ આજે ફરી ઉછાળો આવ્યો. આજ તા.12 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 110 દર્દીઓ છે. આજે 10 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 33 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2833 પર પહોંચી છે.

Follow Me:

Related Posts