fbpx
અમરેલી

ધન તેરસના શુભ દિવસે જિલ્લા ભાજપ પ્રમુખ તરિકે વિધિવત કારભાર સંભાળતા કૌશિક વેકરિયા

આજ રોજ શુભ ધનતેરસ ના દિવસે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લા ભાજપ કર્યાલયે વિધિવિત કારભાર સઁભાળિયો તેમજ તેમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપના હોદેદારઓ, જિલ્લા
સંકલન સમિતિના સભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખઓ, મંડલના પ્રમુખઓ, મહામંત્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખઓ, મહામંત્રીઓ સાથે બેઠકો યોજાઈ.
આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબ, ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારી વિધાનસભાના ધારાસભ્યજે.વી.કાકડીયા, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ ગાજીપરા, તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, સહિત ના કાર્યકર્તાશ્રીઓ, આગેવાનઓ, શુભેચ્છકો હાજર રહ્યા હતા અને નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાને અભિનન્દન પાઠ્વ્યા હતા.

Follow Me:

Related Posts