fbpx
અમરેલી

ઢોલના ધ્વની વચ્ચે ધન તેરશના શુભદિને નવનિયુકત જીલ્લા પ્રમુખ લોકપ્રિય યુવા અગ્રણી કૌશિક વેકરીયાનો ભાજપ કાર્યાલયમાં મંગલ પ્રવેશ પ્રદેશ

????????????????????????????????????

જનતાના વિશ્વાસને વિકાસની લોકસેવામાં જોડીયે – રૂપાલા સામાન્યમાં સામાન્યજનનો સર્વાગી વિકાસધ્યેય એ જ ધનતેરશ – સંઘાણી કાર્યની સફળતામાં કાર્યકરોની સામુહિક શકિત સમાયેલી હોય છે– કાછડીયા અગ્રણી ભરતભાઈ ગાજીપરા , ધારાસભ્યો જે.વી.કાકડીયા , વી.ડી.ઝાલાવડીયા , અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા . પૂર્વ ધારાસભ્યો હિરાભાઈ સોલંકી , મનસુખભાઈ ભુવા , બાલુભાઈ તંતી , વી.વી.વધાસીયા . વાલજીભાઈ ખોખરીયા . પૂર્વ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા , મનસુખભાઈ સુખડીયા , શરદભાઈ લાખાણી , પ્રાગજીભાઈ હિરપરા , પૂર્વવર્તમાન મહામંત્રીઓ , મહિલા મોરચાના ભાવનાબેન ગોંડલીયા , અલ્કાબેન ગોંડલીયા , અલ્કાબેન દેસાઈ , રેખાબેન માવદિયા , વિવિધ મોરચાના આગેવાનો , સામાજીક , ધાર્મીક આગેવાનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી પાઠવી શુભેચ્છાઓ ધન તેરશનો શુભદિન , ઢોલનો ધ્વની અને મહાનુભાવો – શુભેચ્છકોની વિશાળ હાજરીમાં અમરેલી જીલ્લાના નવ નિયુકત ભાજપ પ્રમુખ યુવા અગ્રણી કૌશિક વેકરીયા એ પક્ષના જીલ્લા કાર્યાલયમાં પ્રવેશ કરી પદભાર સંભાળેલ . આ તકે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા , રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , ભરતભાઈ ગાજીપરા , પૂર્વ – વર્તમાન પ્રમુખશ્રીઓ , મહામંત્રીઓ , વિવિધ મોરચાના આગેવાનો , સામાજીક , ધાર્મીક અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહીને વેકરીયાને શુભેચ્છાઓ પાઠવી હતી . આ તકે કાર્યકર્તાઓને સંબોધતા કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે , જનતાના વિશ્વાસને વિકાસમાં વણી લઈ જનહિતના કાર્યો દ્રારા જનમતને સાર્થક કરીએ , લોકોની અપેક્ષાઓ સૌ સાથે મળીને પૂર્ણ કરીએ .

Follow Me:

Related Posts