ખાંભા ના વિવિધ ગામો માં આહીર શોર્ય દીવસ નીમીતે શહીદો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

આહીર શૌર્ય દિવસ નિમિત્તે રેજાંગલા ના શહીદો તેમજ આહીર સમાજ ના સુરવીરો ની શાથોશાથ રાજુલા મહુવા તાબેનો આહીર સમાજ જેઓ હાલમાં સુરત ખાતે રહે છે તેઓ ને વડોદરા નજીક માર્ગ અકસ્માત નડતા 11 વ્યક્તિ ના મૃત્યુ થયેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આજરોજ 18 નવેમ્બર એટલે આહીર શોર્ય દીવસ રેજાંગલા ની ઘાટી પર 114 જેટલા આહીર વીર જવાનો શહીદ થયેલ જે શહીદી દીન નીમીતે આહીર એકતા મંચ દ્રારા ખાંભા ના વિવિધ ગામો માં શહીદો ને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી જેમાં ખાંભા ભાવરડી દાઢીયાળી સરાકડીયા બાબરપુરા ચતુરી ઊમરીયા પીપળવા ભાણીયા ચક્રાવા પાટી સમઢિયાળા-2 વગેરે જેવા ગામોમાં આહીર યુવા ગ્રુપો દ્વારા વીર શહીદ જવાનો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી
Recent Comments