fbpx
અમરેલી

જુના ગરમ કપડાં પહોચાડવા અનુરોધ કરાર્યોઅમરેલીમાં વેગવંતુ બનતું અભિયાન લોકો પાસેથી એકત્રિત કરેલ ગરમ કપડાં નું જરૂરિયાતમંદોને વિતરણ શકિત ગ્રુપ

જરૂરીયામંદ લોકો સુધી પહોંચાડતાં સેવાભાવીઓ  શકિત ગ્રુપ યુવાનોએ શિયાળામાં એક નવતર અભિયાન શરૂ કરેલ છે શિયાળાની હાડ ગાળી દેતી ઠંડીથી બચવા સેવાભાવી લોકો પાસેથી એકત્રિત કરેલાં ગરમ કપડાં નું અમરેલી ના જરૂરીયાતમંદ લોકો સુધી અને અમરેલી શહેરના ઝુંપડપટ્ટી અને મજુર વિસ્તારમાં ટીમ સાથે જઈ આ વિસ્તાર ના બાળકો બહેનો અને પુરુષોને ગરમ ઘાબળા ગરમ કપડાં નું વિતરણ કરીશું ટ્રસ્ટ પ્રમુખ ગૌતમભાઇ વાળા એ જણાવ્યું કે માળિયામાં પડેલ જુના ગરમ કપડાં શકિત ગ્રુપ ના ચિતલ રોડ ખાતે ના કાર્યાલય પર પહોંચાડવા અને વધું વિગત 8488858588 પર સંપર્ક કરવો

Follow Me:

Related Posts