fbpx
અમરેલી

દામનગર સંત શિરોમણી પૂજ્ય જલારામબાપા ની ૨૨૧ મી જન્મ જ્યંતી ની ઉજવણી એ રક્તદાન કેમ્પ યોજાયો

દામનગરમાં જલારામ જયંતિની ઉજવણીસંત શિરોમણિ જલારામ બાપાની ૨૨૧ મી જલારામ જયંતિની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો તેમજ કોરોના ને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડીસ્ટન રાખીને માસ  અને સેનેટાઈઝર નો ઉપયોગ કરીને દર્શન અને આરતી ની વ્યવસ્થા ગોઠવવામાં આવી અને પ્રસાદી દરેક ઘરે પહોંચાડવામાં આવી.
સમાજની અંદર એકતા બંધુત્વની ભાવના તથા પારસ્પરિક પ્રેમ વધે અને કોરોના માંથી જલ્દી મુક્તિ મળે તેવી જલારામ બાપા પાસે પ્રાર્થના અને કોટી કોટી વંદન

Follow Me:

Related Posts