fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 24 કેસઃ કુલ 2957 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં ફરી કોરોના વિસ્ફોટ. આજે 24 પોઝિટિવ કેસ નોંધાયા. છેલ્લા પાંચ દિવસમાં 94 પોઝિટિવ કેસ નોંધાયા.
અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ. આજે 24 પોઝટિવ કેસ નોંધાયા 13 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં દિવાળી બાદ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. છેલા પાંચ દિવસમાં કુલ 94 પોઝિટિવ કેસોનો ચિંતાજનક વધારો થયો. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન અચૂક કરે. આજ તા.21 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 122 દર્દીઓ છે. આજે 13 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમા થી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2957 પર પહોંચી છે.

Follow Me:

Related Posts