fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 13 કેસઃ કુલ 2970 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 13 પોઝિટિવ કેસ નોંધાયા. છેલ્લા 6 દિવસમાં જ પોઝિટિવ કેસની સદી નોંધાવી.

છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસની સદી નોંધાવી
આજે 13 પોઝટિવ કેસ નોંધાયા 07 ડિસ્ચાર્જ
અમરેલી જિલ્લામાં છેલા 6 દિવસમાં જ કોરોના પોઝિટિવ કેસે સદી નોંધાવી કુલ 107 પોઝિટિવ નોંધાયા. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન અચૂક કરે. આજ તા.22 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 127 દર્દીઓ છે. આજે 07 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમા થી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2970 પર પહોંચી છે.

Follow Me:

Related Posts