fbpx
અમરેલી

ધારી બજરંગ ગ્રુપ દ્વારા નંબરના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ

ધારી બજરંગ ગ્રુપ દ્વારા નંબર ના ચશ્મા નું વિતરણ વિનામૂલ્યે બી.પી.એલ. કાર્ડ ધરાવતાં લોકોને કરવામાં આવે છે જેમાં આજે વાઘાપરા મા વિતરણ કરતા બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી, લાખા ભાઈ ગોરૈયા, કાનાભાઇ ભરવાડ, નરેશ પાટડિયા, મૂકેશ પીળુંકિયા, મૂળજીભાઈ મોલડિયા હાજર રહેલ. ધારી ને અન્ય વિસ્તાર હિમખીમડી, ખાડિયા, કોળિપા શેરી, વાલ્મીકિ વાસ અને અન્ય વિસ્તારોમાં ચશ્મા નું વિતરણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts