fbpx
અમરેલી

મોટા આંકડીયા સમસ્ત ગામ દ્રારા અમરેલી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સન્માન સમારોહ યોજાયો

મોટા આંકડીયા સમસ્થ ગામ દ્રારા અમરેલી જિલ્લા ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા નું સાંસદ નારણભાઇ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિ માં અદકેરું સન્માન કરાયું જેમાં પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા ના મંત્રી શૈલેષ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ત્રાપસીયા મહામંત્રી કાળુભાઇ વાળા સરપંચ રમેશ બાવીશી, જે પી વઘાસિયા,ઉપ સરપંચ ઘનસ્યમભાઈ ઠુમર સી પી બાવીશી,વિજયભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જુદાજુદા સંગઠનો અને સહકારી આગેવાનો દ્રારા કૌશિકભાઈ વેકરીયા નું સ્વાગત સન્માન કરાયું

Follow Me:

Related Posts