fbpx
અમરેલી

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી અમરેલીના સંયુક્ત ઉપક્રમે પ્રેસ ડે અંતર્ગત વેબીનારનું આયોજન

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી અમરેલીના સંયુક્ત ઉપક્રમે પ્રેસ ડે અંતર્ગત કોવિડ-૧૯ મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો વિષય પર Google Meetના માધ્યમથી વેબિનાર યોજાશે. જેમાં આપને ઓનલાઇન જોડાવા હાર્દિક નિમંત્રણ છે. વેબીનારમાં જોડાવા માટેની લીંક :  https://meet.google.com/ckx-ytfw-jdr  મુખ્ય વક્તા: જય વસાવડા(આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક અને જાણીતા કોલમીસ્ટ) તા: ૨૪-૧૧-૨૦૨૦ બપોરે ૧૨ થી ૧ કલાકે

Follow Me:

Related Posts