fbpx
અમરેલી

નેશનલ કો-ઓપરેટીવ યુનીયન ઓફ ઈન્‍ડિયામાં ચેરમેન પદે દિલીપ સંઘાણી બિનહરીફ

સમગ્ર દેશ સહિત વિવિધ રાજયોના સહકારી આગેવાનો પદાધિકારીઓએ કરી અભિનંદનવર્ષા
ભારત દેશની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા એટલે નેશનલ કો-ઓ5રેટીવ યુનિયન ઓફ ઈન્‍ડીયા ના ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં ગુજરાત રાજય ભાજપના નેતા અને દેશના અગ્રણી સહકારી આગેવાન દિલી5 સંઘાણી ચેરમેન 5દે બિનહરીફ મેમ્‍બર તરીકે ચુંટાઈ આવ્‍યા છે. નેશનલ કો-ઓ5રેટીવ યુનિયન ઓફ ઈન્‍ડીયાના ૧૮ ડાયરેકટરની ચુંટણી યોજાઈ હતી જેમાં દિલી5 સંઘાણી ૧૬ ડાયરેકટર બિનહરીફ ચુંટાય આવ્‍યા હતા. હાલમાં દિલીપ સંઘાણી ઈફકોના વાઈસ ચેરમેન તથા ગુજકોમાસોલના ચેરમેન પદે કામગીરી કરી રહયા છે. આ અગાઉ તેઓ ચાર ટર્મ સાંસદ, ત્રણ ટર્મ ધારાસભ્‍ય, બે વખત ગુજરાત સરકારમાં મંત્રી તેમજ નાફસ્‍કોબના ચેરમેન તથા નાફેડના વાઈસ ચેરમેન તરીકે 5ણ જવાબદારી વહન કરેલ છે. નેશનલ કો-ઓ5રેટીવ યુનિયન ઓફ ઈન્‍ડીયાની સ્‍થાપ્‍ના ૧૯૨૯માં થઈ હતી સંસ્‍થાની સ્‍થાપ્‍ના વખતે તેમનુ નામ ઓલ ઈન્‍ડીયા કો ઓ5રેટીવ ઈન્‍સ્‍ટિયુટ એસોસીએશન હતુ. ત્‍યારબાદ ૧૯૬૧માં સંસ્‍થાનું નામ નેશનલ કો-ઓ5રેટીવ યુનિયન ઓફ ઈન્‍ડીયા રાખવામાં આવેલ છે. સંસ્‍થાની મુખ્‍ય કામગીરીદેશમાં સહકારી પ્રવૃતિને વેગ આ5વાનું છે. હાલમાં દેશની સ્‍ટેટ અને મલ્‍ટી સ્‍ટેટ લેવલની ર૪૨ સંસ્‍થા તેની સદસ્‍ય છે.

Follow Me:

Related Posts