fbpx
અમરેલી

અમરેલી તાલુકાના કાઠમા ગામે એ.ટી.વી.ટી. માંથી મંજુર થયેલ આંતરિક રસ્‍તાના કામનું ખાતમુહુતૅ કરતા સાંસદનારણભાઈ કાછડીયા અને જીલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા


અમરેલી તાલુકાના કાઠમા ગામે એ.ટી.વી.ટી. યોજના માંથી મંજુર થયેલ આંતરીક રસ્‍તાના કામનું આજ રોજ સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્‍લા ભાજ5 પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્‍તે ખાતમુહુતૅ કરવામાં આવેલ હતુ. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી તાલુકા ભાજ5 પ્રમુખ ઘનશ્‍યામભાઈ ત્રા5સીયા, મહામંત્રીઓ દિલી5ભાઈ સાવલીયા અને કાળુભાઈ વાળા, 5ૂવૅ મહામંત્રી રણજીતભાઈ વાળા, કાઠમા સર5ંચ વિજયભાઈ વાળા, ગામ આગેવાનો જયેશભાઈ ઝા5ડા, જયરાજભાઈ બસીયા, હરસુરભાઈ ડેર, અમરાભાઈ ઝા5ડા અને મોટા આંકડીયા સર5ંચ રમેશભાઈ બાવીશી સહીતના આગેવાનો અને ગામ લોકો ઉ5સ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts