fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 17 કેસઃ કુલ 2987 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે 17 પોઝિટિવ કેસ નોંધાયા સામે ફક્ત 5 ડિસ્ચાર્જ.

આજે 17 પોઝટિવ કેસ નોંધાયા 05 ડિસ્ચાર્જ
લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન અચૂક કરે. આજ તા.23 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 138 દર્દીઓ છે. આજે ફક્ત 05 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમા થી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 2987 પર પહોંચી છે.

Follow Me:

Related Posts