fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 23 કેસઃ કુલ 3010 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં આજે ફરી પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો,આજે 23 પોઝિટિવ કેસ નોંધાયા 15 ડિસ્ચાર્જ, કુલ પોઝિટિવ આંક 3000 ને પાર.

આજે 23 પોઝટિવ કેસ નોંધાયા 15 ડિસ્ચાર્જ
કુલ પોઝિટિવ કેસનો આંક 3000 ને પાર
અમરેલી જિલ્લામાં આજે ફરી પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે તેમજ સોશ્યલ ડિસ્ટનસિંગ નું પાલન ચોક્કસ કરે. આજ તા.24 નવેમ્બરના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 145 દર્દીઓ છે. આજે 15 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમા થી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3010 પર પહોંચી છે.

Follow Me:

Related Posts