દિલીપ સંઘાણીને શુભેચ્છા પાઠવતા અમિત શાહ

તાજેતરમાં જ ભારત દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા નેશનલ કો-ઓપ. યુનિયન ઓફ ઈન્ડિયા (દહગય)ના ચેરમેન પદે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીની બિનહરીફ ચૂંટાઈ આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલીપભાઈ સંઘાણીને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments