fbpx
અમરેલી

સામાજીક કાર્યકર અને અમરેલી જીલ્લા કોગ્રેસ પ્રમુખ આદરણીય ડી.કે.રૈયાણી “ સંસ્કાર હોમિયોકેર ” ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા અને ડો.જીતેન્દ્ર પટેલનું પુસ્તક આપી સન્માન કર્યું

. ડી.કે.રૈયાણીએ હાલ ચાલી રહેલી કોરોનાંની મહામારીમાં હોમિયોપેથી કેટલી કારગર છે તે બાબતે ડો.જીતેન્દ્ર પટેલ પાસેથી માહિતી મેળવી અને હોમિયોપેથીથી કોરોનાં જેવી મહામારી સામે પણ લડી શકાય છે તે વાત જાણી ખૂબ આનંદિત થયા . ડી.કે.રૈયાણી ઘણી સામાજીક સંસ્થા સાથે જોડાયેલા છે તેથી આવી સંસ્થાઓમાં હાલની કોરોનાની પરિસ્થિતીમાં હોમિયાપેથી થી ગરીબ અને નિર્ધન લોકોનાં ઈલાજ થાય તો લાખો લોકોનાં જીવ અને નાંણા બચાવી શકાય તેથી આવી તમામ સંસ્થાઓમાં કોરોનાં સામે લડવાની હોમિયોપેથી દવા પહોચે તે માટેના કાર્યમાં ડો.જીતેન્દ્ર પટેલનાં સાથ અને સહકારની માંગણી કરી અને આવા ઉમદા કાર્ય કરવા બદલ ડો.પટેલનો આભાર માન્યો

Follow Me:

Related Posts