રાજ્ય સભા ના સાંસદ કુશળ નેતા મુત્સદી અહેમદભાઈ પટેલ ના દેહાંવસાન થી કોંગ્રેસ પુરી ન શકાય તેવી ખોટ ધારાસભ્ય ઠુંમર

રાજ્ય સભા ના સાંસદ કોંગ્રેસ નેતા અહેમદભાઈ ના દેહાવસાન થી પુરી ન શકાય તેવી ખોટ ધારા સભ્ય વિરજીભઈ ઠુંમરે પાઠવી સાંત્વના આઝાદી ની પુરોધ સંસ્થા કોંગ્રેસ ના રાષ્ટ્રીય કક્ષા એ મહત્વ નું કદ પદ ધરાવતા મિતભાષી મિલનસાર સ્વભાવ ના અગ્રણી અહેમદભાઈ પટેલ રાષ્ટ્રીય ની સમસ્યા નો આ એક અદા ના મુત્સદી તરીકે કુશાગ્ર રાજસ્વી અગ્રણી હતા તેમના અવસાન થી સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય ને આંકી ન શકાય તેવી ખોટ પડી છે ગુજરાત રાજ્ય ના અનેકો મહત્વ ના પ્રશ્નો માટે ગુજરાત નું પ્રતિનિધિત્વ કરતા અહેમદભાઈ પટેલ ના અવસાન થી કોંગ્રેસ પક્ષે મોટી ખોટ પડી છે લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે અહેમદભાઈ પટેલ ના અચાનક દુઃખદ તેમના પરિવાર ને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો
Recent Comments