fbpx
અમરેલી

અમરેલીની 12 વર્ષીય ગર્લે 90 ડિગ્રી સ્ટ્રેચ કર્યા હાથ-પગ, તેની આ રચનાની સમગ્ર જિલ્લામાં પ્રશંસા

અત્યાર સુધી લોકોએ સ્વસ્તિના અનેક રૂપ જાયો હશે પરંતુ અમરેલી ની 12 વર્ષીય વિયા રવિયા એ જે સ્વસ્તિની રચના કરી છે, તેની પ્રશંસા સમગ્ર જિલ્લામાં  થઈ રહી છે. વિયા રવિયા એ પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. જેની તસવીર આજે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ધોરણ 8ની વિદ્યાર્થીની અને 12 વર્ષીય વિયા રવિયા અભ્યાસની સાથોસાથ કથક તેમજ સ્પ્લિટ માટેની પ્રેક્ટિસ કરી રહી છે સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોઈ તેને આ સ્વસ્તિક પોઝની કલ્પના આવી હતી. માત્ર ગણતરીની મિનિટોમાં વિયા રવિયા પોતાના બંને હાથ અને પગને 90 ડિગ્રીમાં મૂકી સ્વસ્તિક પોઝ રચના કરી હતી.

Follow Me:

Related Posts