fbpx
અમરેલી

દામનગર સ્થાનિક વાસી જેન સંઘ ઉપાશ્રય ખાતે ચાતુર્માસ વાસ કરતા બોટાદ સંપ્રદાય ના સતી રત્નો

દામનગર શહેર ના સ્થાનિક વાસી જેન સંઘ ઉપાશ્રય માં ચાતુર્માસ બિરાજતા બોટાદ સંપ્રદાય આધ્યાત્મ યોગી પંડીટ રત્ન બા બ્ર પૂ નવીનચંદ્રજી મહારાજ સાહેબ ત્થા વર્તમાન ગચ્છાધિપતિ બા બ્ર પૂ અમીચંદજી મહારાજ સાહેબ ના આજ્ઞાનૃવ્રતી સ્વ તપોધની પૂ ચંપાબાઈ મહાસતીજી ના સુશિષ્યાઓ બા બ્ર પૂ શ્રદ્ધાબાઈ મહાસતીજી બા બ્ર પૂ અવનીબાઈ મહાસતીજી બા બ્ર પૂ નિધિબાઈ મહાસતીજી બા બ્ર પૂ વિરિકતાજી મહાસતીજી આદિ ૪ સવંત ૨૦૭૬ ના ચાતુર્માસ અર્થે સુખાશાતામાં વાસ કરી રહ્યા છે કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ થી વ્યાખ્યાન સંપૂર્ણ બંધ ભાવિકો માટે માત્ર દૂર થી દર્શન ની છૂટ સતી રત્નો ની દિવ્યવાણી ના ધર્મલાભ થી ભાવિકો વંચિત સતી રત્નો નો ભાવિકો ને સંદેશ નિરામય આરોગ્ય માટે સરકારી ગાઈડ લાઇન્સ અને ચૂસના ને અનુચરો દૈનિક એક સદકર્મ કરો ની શીખ આપતા પૂજ્ય મહાસતી રત્નો 

Follow Me:

Related Posts