ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા આજની બેંક હડતાલમાં અમરેલી જિલ્લો પણ જોડાયો.

ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા આજની બેંક હડતાલમાં અમરેલી જિલ્લો પણ જોડાયો.
ગુજરાત વર્કસ યુનિયન દ્વારા અગાઉ જાહેર કરેલ મુજબ બેંક હડતાલ માં આજરોજ અમરેલી જિલ્લો પણ જોડાયો હતો. કર્મચારીઓના પગાર સાથે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને કેન્દ્ર સરકારી કર્મચારી તેમજ ખેડૂત જનસામાન્ય નીતિ ના વિરોધમાં ગુજરાત બેંક વર્કસ યુનિયન દ્વારા આપેલા હડતાલ ના એલાનમાં અમરેલી જિલ્લાની બેંકો પણ જોડાય હતી.
Recent Comments