fbpx
અમરેલી

રાજુલાની કોલેજો માં સ્કોલરશીપના ફોર્મ લેવા માટેનો ટાઈમમાં સુધારો કરવાની NSUI ની માંગ

રાજુલા ની કોલેજો માં સ્કોલરશીપ  ના ફોર્મ લેવા માટે નો ટાઈમ માં  સુધારો કરવા ની માંગ હાલ નો સમય જે સવારે ના 9 થી 1 સુધી નો ટાઈમ છે જેના બદલે   બપોર ના 3 વાગ્યા સુધી નો ટાઇમ વધારવા માં આવે તો તમામ વિદ્યાર્થીઓ ને અનુકૂળતા રહશે ઉપરોક્ત માંગણી વિદ્યાર્થીઓ દ્વારા અમારી પાસે આ રજુવાત કરવામાં આવેલ જેથી ઉપરોક્ત સમય માં ફેરફાર કરવામાં મા  આવે એવી વિધાર્થીઓ તેમજ  NSUI ની માંગ છે જેથી ગામડા ના વિદ્યાર્થીઓ હેરાન ન થાય અને ફોર્મ ભરવા માં અનુકૂળ રહે NSUI પ્રમુખશ્રી રવિરાજભાઈ ધાખડા ૯૮ વિધાનસભા લોક સરકાર કો ઇન્ચાર્જ લાલભાઈ વાઘ જયદીપ બારૈયા મુરતુઝા હથિયારી  દ્વારા લેખિત અને મૌખિત રજુવાત કરવા માં આવી

Follow Me:

Related Posts