fbpx
અમરેલી

અમરેલી તાલુકાના ચાંપાથળગામે રૂા. 1.38 કરોડનાખર્ચે ચાંપાથળ થી સા.કુંડલા સ્‍ટેટ હાઈવેને જોડતા રોડનું ખાત મુહરત કરતાવિરોધપક્ષના નેતાપરેશભાઈ ધાનાણી.

અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે રૂા. 1.38 કરોડના ખર્ચે
ચાંપાથળ થી સા.કુંડલા સ્‍ટેટ હાઈવેને જોડતા રોડનું ખાતમુહરત
કરતા વિરોધપક્ષના નેતા અમરેલીના યુવા ધારાસભ્‍ય
પરેશભાઈ ધાનાણી તથા તાલુકા પચાયતના નીરાભાઈ અકબરી,
તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઈ ભંડેરી તથા જીલ્લા
પચાયત સદસ્‍ય દીનેશભાઈ ભંડેરી, તાલુકા પચાયત સદસ્‍ય ભરતભાઈ
હપાણી, ચાંપાથળ ગામના સરપંચ બટુકભાઈ ખુંટ ,ચતુરભાઈ ખુંટ,
તથા ચાંપાથળ ગામના ગ્રામજનોએ હાજરી આપી

Follow Me:

Related Posts