fbpx
અમરેલી

અમરેલી સાંસદ દ્વારા મૌખીક ખાત્રી આપતા બગસરામાં ગામબંધના એલાન બાદ આંદોલન મોકૂક

અમરેલી-બગસરામાં ગામબંધના એલાન બાદ નેતાઓએ લીધી મુલાકાતઅમરેલી સાંસદ દ્વારા મૌખીક ખાત્રી આપતા આંદોલન મોકૂક. બગસરની વેપારી સંસ્થાઓના હોદેદારોએ હાજરી આપીધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા રહ્યા કંગાસ ઉપસ્થિતસાંસદ નારણ કાછડીયાએ ગૃહમંત્રી અને  મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેલિફોનિક કરી જાણ ત્યાર બાદ  મૌખિક ખાતરી આપી અને આંદોલન સમેટયું.તંત્ર દ્વારા કોઈપણ ખોટી રીતે કનડગત નહિ થાય તેવી ખાતરી અપાઈતંત્ર દ્વારા હેરાનગતિહવે કરવામાં આવેતો સાંસદને  તુરત જાણ કરવા કરાયો અનુરોધ

Follow Me:

Related Posts