fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 18 કેસઃ કુલ 3096 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં લગ્ન પ્રસંગોના કારણે કોરોના સંક્રમણ વધવાના શક્યતાઓ. આજે 18 પોઝિટિવ કેસ નોંધાયા સામે 26 કેસો ડિસ્ચાર્જ. કુલ પોઝિટિવ કેસનો આંક 4000 નજીક પહોંચી ગયો.

આજે 18 પોઝટિવ કેસ નોંધાયા 26 ડિસ્ચાર્જ કુલ પોઝિટિવ કેસનો આંક 4000 નજીક. અત્યારે કોરોનાની વેકસીન ના હોવાથી માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક ફરજીયાત પહેરો અને પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખો. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા લેવાતા પગલાં. અમરેલી જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધતું જાય છે. લગ્ન પ્રસંગોમાં લોકો ખાસ ધ્યાન રાખે. માસ્ક પહેરીને બહાર નીકળે અને સોશ્યલ ડિસ્ટનસિંગનું ચોક્કસ પાલન કરે. લોકોએ કોરોના સંક્રમણ અંગે ખાસ સાવચેત અને ગંભીર રહેવું પડશે. હાલ પોઝિટિવ કેસોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લા માટે આજે રાહતના સમાચાર છે આજે પોઝિટિવ કેસમાં રિકવરી આવી છે. આજ તા.28 નવેમ્બર ના રોજ કોવિડ-19ના અમરેલી જિલ્લામાં વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 178 દર્દીઓ છે. આજે 26 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 34 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3096 પર પહોંચી છે.

Follow Me:

Related Posts