fbpx
અમરેલી

દેશ ની સૌથી મોટી સહકારી સંસ્થા (NCUI) ના ચેરમેન પદે દિલીપભાઈ સંઘાણી નિયુક્ત થતા લાઠી તાલુકા ના અગ્રણી ઓ દ્વારા સહકારી શિરોમણી નું બહુમાન

લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા સહકારી શિરોમણી દિલીપભાઈ સંધાણી બહુમાન કર્યું દેશ ની સૌથી મોટી સહકારી સંસ્થા (એન સી યુ આઈ) ના ચેરમેન પદે નિયુક્તિ થતા ગદગદીત કરતું સન્માન કરતા જીતુભાઇ ડેર, રાજુભાઇ ભુતૈયા, લાઠી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ સુતરિયા, ભરતભાઇ પાડા, અનિલભાઈ નાંઢા, ઘનશયામભાઈ સાવલિયા, રાજુભાઈ ભુવા, અશોકભાઈ ભાદાણી, મગનભાઈ કાનાણી રામદેવભાઈ પરમાર, એડવોકેટ વિપુલભાઈ ઓઝા રાજુભાઇ મોટીસરીયા, હનુભાઈ ભુવા, વજુભાઇ શંકર, મહેશભાઈ કોટડીયા સહિત ના અગ્રણી ઓ દ્વારા સહકારી ક્ષેત્ર ના ચાણકય દેશ ની સહકારી સંસ્થા ઓના નીતિ  નિર્ધારક દીલીપભાઈ સંઘાણીજી (નેતા) ની સમગ્ર ભારત દેશની મોટામાં મોટી સહકારી સંસ્થા (NCUI) ના ચેરમેન તરીકે નિમણૂક થતા શુભેચ્છા મુલાકાત લઈ સન્માન કરેલ. ૨૮.૧૧.૨૦૨૦ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન્સ ના પાલન સાથે સહકારી અગ્રણી નું ભવ્ય બહુમાન કર્યું હતું 

Follow Me:

Related Posts