fbpx
અમરેલી

એનસીયુઆઈના ચેરમેન બનનાર દિલીપ સંઘાણી પર અભિનંદનવર્ષા

અમરેલી જિલ્‍લાના કદાવર નેતા દિલીપ સંઘાણીની દેશની સૌથી મોટી સહકારી સંસ્‍થા એનસીયુઆઈના ચેરમેનપદે બિનહરિફ વરણી થતા સમગ્ર જિલ્‍લામાંથી મોટી સંખ્‍યામાં આગેવાનો અભિનંદનની વર્ષા કરી રહયા છે. આજે જિલ્‍લા બેંક ખાતે સવારથી સાંજ સુધી મોટી સંખ્‍યામાં આગેવાનો અભિનંદન પાઠવતા જોવા મળ્‍યા હતા.

Follow Me:

Related Posts