fbpx
અમરેલી

પ્રધાનમંત્રી દેશની જનતા સાથે મન કીબાત કરવાને બદલે કામ કી બાત કરે :અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

પ્રવર્તમાન પરિસ્‍થિતીમાં સમગ્ર ભારત દેશની પરિસ્‍થિતી અઘરી
બનતી જાય છે, હાલમાં આ દેશ સામે બેરોજગારી,મંદી,મોઘવારી
અને કોરોનાની મહામારી જેવી વિકટ પરિસ્‍થિતીનું નિમાર્ણ થયુ છે,
ત્‍યારે ભારત દેશના પ્રધાનમંત્રી આ ગંભીર સમસ્‍યાઓનું નિરાકરણ
કરવાના બદલે રેડીયો ઉ5ર દેશની જનતા સાથે મન કી બાત કરી
રહયા છે, પરંતુ આ દેશની જનતાના કામની વાત કરતા નથી, તા.
29/11/2020 ના રોજ પ્રધાનમંત્રીએ મન કી બાતકાર્યક્રમ માં એવું
જાહેર કર્યું હતું કે નવા કૃષિ વિધેયક થી દેશના ખેડુતને
પોતાનાપાક ઉત્પાદનનું વેચાણ કરતા તેના પૈસા 3 દિવસની અંદર
ખેડુતને મળી જાય છે, અને જો ન મળે તો જિલ્લા કક્ષા એ ફરીયાદ
કરતા તેના કેસનો નિકાલ માત્રને માત્ર 30 દિવસની અંદર આવી જાય
છે, તો પ્રધાનમંત્રીના આ નિવેદનનો ઉલાળીયો ગુજરાતની ભાજપ
સરકાર કરી રહી છે, ગુજરાત સરકાર દ્રારા ખેડુતો પાસેથી
ટેકાના ભાવે મગફળી ખરીદીને તેના પૈસા ખેડુતને પોતાના બેંક
એકાઉન્‍ટમાં 90 દિવસે જમા થાય છે, તો પ્રધાનમંત્રી રેડીયો ઉપર
આવી વાતુ કરવાનું બંધ કરીને દેશનીજનતા અને ખેડુતોના હિત
માટે કામ કરે તેવી ટકોર અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ

Follow Me:

Related Posts